દસ્ક્રોઈ: શહેરમાં વાહન ચોરીના ગુનાઓ પર અંકુશ લાવવા સોલા હાઇકોર્ટ પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી
અમદાવાદ અમદાવાદ શહેરમાં વાહન ચોરીના ગુનાઓ પર અંકુશ લાવવા સોલા હાઇકોર્ટ પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. છેલ્લા એક વર્ષથી શહેરમાં બાઇક ચોરી કરતા રીઢા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી કુલ ૨૩ મોટર સાયકલ, અંદાજિત કિંમત રૂપિયા ૫,૬૫,૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ, શહેરમાં વાહ