ગોધરા: જિલ્લા ખાણ-ખનિજ વિભાગે ગેરકાયદેસર ખનિજ વહન કરતા ૧ જેસીબી, ૧ ટ્રક અને ૨ ટ્રેક્ટર મળી કુલ ૯૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત
પંચમહાલ જિલ્લા ખાણ-ખનિજ વિભાગે ગેરકાયદેસર ખનિજ વહન કરતા ૧ જેસીબી, ૧ ટ્રક અને ૨ ટ્રેક્ટર મળી કુલ ૯૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી,પંચમહાલ જિલ્લાના ખાણ અને ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનિજ ચોરી અને વહન કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગની વિભાગની ટીમે જુદા-જુદા વિસ્તારોમાં દરોડા પાડીને એક JCB મશીન એક ટ્રક બે ટ્રેક્ટર મળી કુલ ચાર વાહનો કબજે કર્યા છે કાલોલ તાલુકાના નેસડા ગામે બિન-અધિકૃત (ગે