રાજકોટ જેલમાંથી ફરાર આજીવન સજા નો કેદી પુણે માંથી પકડી પાડતી અમરેલી પેરોલ ફલો સ્કોવોડ.
Amreli City, Amreli | Dec 1, 2025
રાજકોટ જેલમાંથી ફરાર આજીવન કેદી પુણેમાંથી પકડાયો – અમરેલી પેરોલ-ફર્લો સ્કવોડની સફળ કામગીરી પેરોલ પર જઈ પરત ન ફરનાર રાજકોટનો આજીવન સજા પામેલ કેદી લખન વિક્રમ ડાવરને અમરેલી પેરોલ-ફર્લો સ્કવોડે મહારાષ્ટ્રના પુણેમાંથી ઝડપી લીધો. “ઓપરેશન કારાવાસ” હેઠળ મળેલી માહિતી આધારે કરવામાં આવી કામગીરી સફળ રહી. કેદીને બાકી સજા ભોગવવા ફરી જેલમાં સોંપાયો.