હાલોલ તાલુકાના શિવરાજપુર પાસે ક્યુબ કંપની બહાર આજે રવિવારના રોજ એક મહાકાય મહુડાનું વર્ષો જૂનું વૃક્ષ અચાનક તૂટી પડતાં અકસ્માત સર્જાયો હતો. વૃક્ષની ભારે ડાળીઓ માર્ગ પરથી પસાર થતી એક કાર સાથે અથડાતાં કાર ચાલક અકસ્માતગ્રસ્ત બન્યા હતા. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી