ગોધરા: વોર્ડ નં-6 માં સતત છઠ્ઠી વખત જીત મેળવી ઉમેદવારે મતદારોનો આભાર માન્યો
ગોધરા નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં વોર્ડ નંબર 6 એ સૌનું ધ્યાન ખેંચ્યું છે. અહીંથી અપક્ષ ચૂંટણી લડી રહેલા ઉમેદવારે ભવ્ય વિજય મેળવીને પોતાની લોકપ્રિયતા સાબિત કરી છે. નોંધનીય છે કે આ ઉમેદવાર સતત છઠ્ઠી ટર્મથી વિજયી બની રહ્યા છે, જે તેમના પ્રત્યેના જનતાના અતૂટ વિશ્વાસને દર્શાવે છે. ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં અપક્ષ ઉમેદવારની ભવ્ય જીત થઈ છે. જીત બાદ વિજેતા ઉમેદવારનું ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે પોતાના મતદા