ભાવનગર શહેર: શહેરમાં પડેલા વરસાદને લઈને ઇસ્કોન રોડ પર આવેલી વિક્ટોરિયા પાર્કની પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થઈ
Bhavnagar City, Bhavnagar | Jul 7, 2026
ભાવનગર શહેરમાં આવેલું વિકટોરિયા પાર્ક જંગલ ની ચારે તરફ મોટી દિવાલ બનાવવામાં આવેલી છે. પરંતુ ભાવનગર શહેરમાં પડેલા વરસાદને લઈને વિક્ટોરિયા પાર્કની પ્રોટેક્શન દિવાલ અચાનક ધરાસાઈ થઈ હતી. ઇસ્કોન રોડ પર આવેલી વિક્ટોરિયા પાર્કની પ્રોટેક્શન દિવાલ ધરાસાઈ થતાં કેટલોક ભાગ તૂટીને નુકસાની પહોંચી હતી.