પાલીતાણા: મોખડકા ગામ નજીક મોપેડ ચળગી ઉઠતા ચાલક ગંભીર રીતે દાઝ્યો
પાલીતાણા ભાવનગર રોડ પર આવેલ મોખડકા ગામ નજીક મોપેડ ચાલક જઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી હતી ઘટના ના પગલે ચાલકને ગંભીર રીતે દાઝી જવાની ઘટના બની હતી જેથી તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને અગમ્ય કારણસર આગ લાગ્યા હોવાનું જાણવા મળ્યું હતું સ્થાનિકો દ્વારા આગ પર કાબૂ મેળવ્યો હતો