તારાપુર: જલારામ મંદિર પાસે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જનસભા સંબોધી.
Tarapur, Anand | Oct 11, 2025 શનિવારે બપોરે 1 ક્લાકે, તારાપુરના જલારામ મંદિર પાસે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીએ જનસભા સંબોધી હતી.આમ આદમી પાર્ટી જીલ્લા પ્રમુખ વિજય બારૈયા પણ હાજર રહ્યા હતા.જે દરમિયાન સમર્થકો આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.જનસભા દરમિયાન ઈસુદાન ગઢવીએ 2027માં ભાજપાને ઉખાડીને ફેંકી દેવાની વાત કરી હતી.