Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લામાં સ્વચ્છતા જાગૃતિના કાર્યક્રમો યોજાયા

Ahwa, The Dangs | Sep 21, 2025
ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઇ રહે તેમજ યુવાનોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાય તે માટે SBM-Gના લોગો સાથે સેલ્ફી પોઇન્ટ બનાવી સ્વચ્છતાની જાગૃતિ ફેલાવામાં આવી હતી. સાથે જ સ્વચ્છ ગુજરાતની ઓળખ ઉભી કરવા માટે SBM-G અંતર્ગત બનાવામાં આવેલ સંપતીનું બ્રાન્ડિંગ કરવામાં આવ્યું હતું. જેમાં તે સંપતીના ઉપયોગીતા વિશેની સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો અને તાલુકાના કર્મચારીઓ સાથે ગ્રામજનો પણ જોડાયા