ભુજ: બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા મામલતદાર ભુજ (ગ્રામ્ય) ની નોટિસ સામે આક્ષેપ
Bhuj, Kutch | Oct 14, 2025 બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા મામલતદાર ભુજ (ગ્રામ્ય) ની નોટિસ સામે આક્ષેપ – “કાયદા વિરુદ્ધ કાર્યવાહી” અંગે DM કચેરીએ પ્રતિક્રિયા આપી