દસ્ક્રોઈ: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી : કરોડોની ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો
અમદાવાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી : કરોડોની ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો, સોનું-ચાંદી સહિતની મિલકત જપ્ત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અનેક ગુનાઓમાં વોન્ટેડ અને કરોડો રૂપિયાની છેતરપિંડીના આરોપી અનિત વિભાણીને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. આરોપી પાસેથી એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે અનેક અન્ય છેતરપિંડીના કેસોની તપાસ પણ તેજ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપી પાસેથી અંદાજે 433.26 ગ્રામ સોનાના દાગીના, 151 ગ્રામ ચાંદીન