Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: ગોધરાના ભોઈવાડા વિસ્તારમાં રિક્ષાની બેટરી ચોરીનો વિરોધ કરતા યુવક પર બે અજાણ્યા શખ્સોનો લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો

Godhra, Panch Mahals | May 31, 2026
ગોધરાના ભોઈવાડા વિસ્તારમાં રિક્ષામાંથી બેટરી ચોરીનો વિરોધ કરવા બદલ એક યુવક પર બે અજાણ્યા શખ્સોએ લોખંડના પાઇપ વડે હિંસક હુમલો કર્યો છે. મજૂરી કામ કરતા કૈલાશભાઈ દંતાણીએ ૨૯ મેના રોજ વહેલી સવારે ચોરોને રંગેહાથ પકડી પૂછપરછ કરી હતી. આથી ઉશ્કેરાયેલા ચોરોએ તેમને બેફામ ગાળો આપી, ગડદાપાટુનો માર માર્યો અને પાઇપના ફટકા માર્યા હતા. આ હુમલામાં કૈલાશભાઈને હાથ-પગમાં ગંભીર ઇજાઓ થઈ છે અને ડાબા હાથે ફ્રેક્ચર થયું છે. આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા હતા, જ્યારે ગોધરા

MORE NEWS

ગોધરા: ગોધરાના ભોઈવાડા વિસ્તારમાં રિક્ષાની બેટરી ચોરીનો વિરોધ કરતા યુવક પર બે અજાણ્યા શખ્સોનો લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો - Godhra News