ભાવનગર શહેર: CHC સેન્ટરના કર્મચારીઓનો છ પગાર ન થતાં ભારે આક્રોશ સાથે બહુમાળી ભવન ખાતે રજુઆત કરી
Bhavnagar City, Bhavnagar | Jun 29, 2026
સીએચસી સેન્ટરના તમામ ભાવનગરના અલગ અલગ લોકો બહુમાળી ભવન ખાતે રજૂઆત કરવા તમામ સ્ટાફ પહોંચ્યો. જેમાં ઘોઘા વરતેજ ઉમરાળા વલભીપુર તથા અલગ અલગ ગામના સીએચસી સેન્ટરના નર્સથી લઈને પટાવાળા સુધીના તમામ લોકો છ મહિનાનો પગાર ન થતાં રજૂઆત માટે પહોંચ્યા, જ્યારે અલ્ટ્રા મોર્ડન પ્રાઇવેટ એજન્સી અને તમામ અધિકારીઓ એકા બીજીને ખો આપતા હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું.