ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે BIMSTEC યુવા સમિટ 2025નું ઉદ્ઘાટન
ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના યુવા બાબતોનો વિભાગ દ્વારા ગુજરાતના ગાંધીનગરમાં 11 ફેબ્રુઆરી 2025 દરમિયાન BIMSTEC યુવા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આ કાર્યક્રમનુ ઉદ્ઘાટન કર્યું.70 પ્રતિનિધિઓને એકમંચ પર લાવવામાં આવશે. દરેક સભ્ય દેશનું પ્રતિનિધિત્વ 10 યુવા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવશે.