સિહોર: કોંગ્રેસના આગેવાન નેતાઓની ઉપસ્થિતિમાં શિહોરના ટાણા ખાતે કોંગ્રેસ ની કિસાન અધિકાર યાત્રા યોજાય
શિહોર ના ટાણા ખાતે આજરોજ કોંગ્રેસના આગેવાન નાનુભાઈ વાઘાણી અમિતભાઈ લવતુકા ગ્રામ્ય પ્રમુખ અશોકભાઈ મામસી ની ઉપસ્થિતિમાં કોંગ્રેસની કિસાન અધિકારી યાત્રા ખેડૂત ના પરસેવાના દાણા ખાધા પછી આ લોકો ખેડૂતની અવગણના કરે છે કોંગ્રેસે ખેડૂત નીતિવિરોધ આકરા પ્રહારો કર્યા હતા . મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા