ઓખામંડળ: દ્વારકા જિલ્લા ની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા નિર્જન ટાપુઓ પર લોકો ની અવર જવર પર રોક લગાવતું તંત્ર.
દ્વારકા જિલ્લા ની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા નિર્જન ટાપુઓ પર લોકો ની અવર જવર પર રોક લગાવતું તંત્ર... દેવભૂમિ દ્વારકા અધિક જીલ્લા કલેકટરનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું... સમુદ્ર તટથી 3 તરફ થી જોડાયેલા દ્વારકા જિલ્લા માં આવેલ કુલ 24 ટાપુ માંથી ફકત 2 ટાપુ પર જ માનવ વસાહત છે... સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓ ના ઘટે તે હેતુ થી દેશ ની સુરક્ષાની દ્વષ્ટિએ 21 જેટલા નિર્જન ટાપુ પર જવા તંત્રએ રોક લગાવી ...