દસ્ક્રોઈ: અમદાવાદના સરખેજ-વિશાલા હાઈવે પર ફતેવાડી અંબર ટાવર પાસે પાર્ક કરેલી લોડિંગ ગાડીમાં અચાનક આગ ભભૂકી
અમદાવાદના સરખેજ-વિશાલા હાઈવે પર ફતેવાડી અંબર ટાવર પાસે પાર્ક કરેલી લોડિંગ ગાડીમાં અચાનક આગ ભભૂકી આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો સદનસીબે કોઈ જાનહાનિ નહીં, આગ લાગવાનું કારણ અકબંધ