શહેરા તાલુકાના જંગલ વિસ્તારમાં કમલેશભાઈ નામના વ્યક્તિ લાકડા વીણવા માટે ગયા હતા,આ દરમિયાન જંગલના શાંત વાતાવરણમાં અચાનક તેમને કોઈ બાળકના રડવાનો અવાજ સંભળાતા જ્યાંથી અવાજ આવતો હતો તે ત્યાં જઈ તપાસ કરતા કાંટાની ઝાડીઓ વચ્ચે પડેલી એક નવજાત બાળકી મળી આવી હતી. કાંટાની ઝાડીઓમાં ફેંકવામાં આવી હોવાથી માસૂમ બાળકીના શરીર પર કાંટા વાગવાને કારણે ઈજાઓ થઈ હોવાથી કમલેશભાઈએ બા