દસ્ક્રોઈ: મોતીલાલ ઓસવાલ કંપનીના નામે રોકાણની લાલચ:શેરબજારમાં રોકાણના નામે બિઝનેસમેન સાથે ₹1.07 કરોડની છેતરપિંડી, 4 સામે ફરિયાદ
મોતીલાલ ઓસવાલ કંપનીના નામે રોકાણની લાલચ:શેરબજારમાં રોકાણના નામે બિઝનેસમેન સાથે ₹1.07 કરોડની છેતરપિંડી, 4 સામે ફરિયાદ શેરબજારમાં રોકાણના નામે બિઝનેસમેન સાથે 1.07 કરોડ રૂપિયાની ઠગાઈ થઈ હોવની ઘટના સામે આવી છે. યુવકે તેના પરિવારના નામે કંપની ઉભી કરી અને ત્યારબાદ બિઝનેસમેનને વિશ્વાસમાં લઈને 1.38 કરોડ રૂપિયા શેરબજારમાં રોકાણ કરાવ્યા હતા. રૂપિયા પરત નહીં આપતા....