ધોરાજી: નવરાત્રિના તહેવાર નિમિત્તે ધોરાજી શહેરમાં પોલીસ તંત્ર દ્વારા ડ્રોન કેમેરા થી રાખવામાં આવી રહી છે વોચ
Dhoraji, Rajkot | Sep 25, 2025 નવરાત્રિના પાવન પર્વ પર કોઈ અનિય ઘટના કે બનાવ ન બને તે માટે રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વિભાગની ધોરાજી સહિતની પોલીસ ટીમ દ્વારા ધોરાજી શહેરમાં ડ્રોન કેમેરા ની મદદથી પેટ્રોલિંગ અને નજર રાખવામાં આવી રહી છે.