બેચરાજી: અમદાવાદમાં અપહરણ અને લૂંટ કરનાર ફરાર આરોપી બહુચરાજીથી ઝડપાયો
દાસલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને લૂંટના કેસના ફરાર આરોપી સોલંકી જશવંતસિંહ ઉર્ફે સાવનને બહુચરાજી પોલીસે બાતમીના આધારે ઝડપી લીધો છે. આરોપીને દાસલપુર પોલીસને સોંપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.