Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

તારાપુર: તારાપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહીત હોદેદારોની બિનહરીફ વરણી કરાઈ.

Tarapur, Anand | May 23, 2026
તારાપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહીત હોદેદારોની બિનહરીફ વરણી કરાઈ હતી.જેમાં તારાપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નમનભાઈ વ્યાસ અને ઉપપ્રમુખ તરીકે  ઇન્દુબેન ચૌહાણની બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે કારોબારી ચેરમેન તરીકે વિપુલભાઈ જાદવ,પક્ષના નેતા તરીકે દિલીપભાઈ ડીંડોર  અને દંડક્ તરીકે ખેરુબેન ગોહિલની બિનહરીફ વરણી કરાઈ હતી.જે દરમિયાન ધારાસભ્ય વિપુલભાઈ પટેલ સહીતના સમર્થકોએ હોદેદારોને પુષ્પાહાર પહેરાવી શુભેચ્છા પાઠવી હતી.