ગોધરા: પંચમહાલ જિલ્લાનું ધોરણ 10નું પરિણામ જાહેર: સુધારો છતાં રાજ્યમાં સૌથી પાછળ!
પંચમહાલ જિલ્લાનું ધોરણ 10નું પરિણામ જાહેર: સુધારો છતાં રાજ્યમાં સૌથી પાછળ! ગયા વર્ષ કરતા પરિણામમાં 2.82% નો વધારો, પણ રન્કિંગમાં પંચમહાલ છેલ્લા ક્રમે. 76.42% પરિણામ સાથે પંચમહાલ જિલ્લો રાજ્યમાં સૌથી નીચું પરિણામ ધરાવતો જિલ્લો બન્યો.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં ક્યાંક ખુશી તો ક્યાંક ચિંતાનો માહોલ છે. પંચમહાલ જિલ્લાના પરિણામમાં ગત વર્ષની સરખામણીએ સુધારો તો જ