વઢવાણ: શેખપર ફાર્મા કંપનીમાંથી દિલ્હીની ટીમ દ્વારા લેવાયેલ 4 સેમ્પલ માં 3 રિપોર્ટ પોઝિટિવ 1 રિપોર્ટ બાકી
મધ્યપ્રદેશમાં સીરપના કારણે 16 બાળકોના મોત નીપજ્યા હતા. આ સિરપકાંડ મામલે તપાસનો રેલો સુરેન્દ્રનગર સુધી પહોંચ્યો હતો જેમાં સુરેન્દ્રનગર મુળી રોડ પર આવેલ shep ફાર્મા કંપની માંથી દિલ્હી ની ટીમ દ્વારા 4 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 3 સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે 1 સેમ્પલ નો રિપોર્ટ બાકી છે જે આગામી સમયમાં આવશે.