ગોધરા: મોરવા હડફ તાલુકાના કેલોદ ગામના બે સંતાનની માતા કૈલાશબેન મનોજભાઈ બામણીયાનું પ્રસૂતિ બાદ મોત નિપજ્યું હતું.
મોરવા હડફ તાલુકાના કેલોદ ગામના બે સંતાનની માતા કૈલાશબેન મનોજભાઈ બામણીયાનું પ્રસૂતિ બાદ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે નવજાત શિશુ સહિત 2 વર્ષ દીકરી અને 9 વર્ષ પુત્ર સહિત ત્રણ માસૂમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. મોરવા હડફ તાલુકાના કેલોદ ગામના કૈલાશબેનને ગઇ કાલે પ્રસૂતિની પીડા ઉપડતા પ્રસૂતિ માટે સંતરામપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમની સામાન્ય પ્રસૂતિ થઈ હતી. અને સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો પરંતુ પ્રસૂતિ બાદ અચાનક ત