અસારવા: મદારી ગેંગના મુખ્ય સૂત્રધારને એલસીબી ઝોન 7 ઝડપી પાડ્યો
નાગાબાવાના નામે લૂંટ મચાવનાર ‘મદારીનો ગેંગ’નો માસ્ટર માઈન્ડ ઝબ્બે નાગાબાવા અને ભુવાજીનો વેશ ધારણ કરીને લોકોની આસ્થા અને શ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવી સોનાના દાગીનાની લૂંટ મચાવનાર મદારી ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝબ્બે: એક લાખના દાગીના સાથે ઢોંગી બાબાને LCB ઝોન 7ની ટીમે દબોચ્યો....