ભાવનગર શહેર: સીદસર ગામે રહેતી પરણિતાએ આપઘાત કર્યા મામલે હોસ્પીટલ ખાતેથી પરિવારજનોએ આક્ષેપ કરાયા
Bhavnagar City, Bhavnagar | Jun 14, 2026
b ભાવનગર શહેર નજીક આવેલા સીદસર ખાતે રહેતી પણિતાએ આપઘાત કર્યો હતો. જે મામલે પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયા હતા. પરિવારજનો દ્વારા સાસરિયાંઓ સામે આક્ષેપ કરી અને પરણીતાના આપઘાત મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.