અમદાવાદ શહેર: અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, હાથમાં હથિયાર સાથે યુવકના સીન સપાટાનો વીડિયો થયો વાયરલ
અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ હાથમાં હથિયાર સાથે યુવકના સીન સપાટાનો વીડિયો થયો વાયરલ ઉત્તરાયણ પર્વે ધાબા પર હથિયાર સાથે રીલનો વીડિયો થયો વાયરલ હાથમાં ધારદાર છરા સાથે ધાબા પર બનાવી રીલ યુવકનો ગુનાહિત ઈતિહાસ, અનેક ગુનામાં સંડોવણી હથિયાર સાથે યુવકના સીન સપાટાનો વિડીયો વાયરલ વાયરલ વિડીયો ફતેવાડી કેનાલ વિસ્તારનો હોવાની પ્રાથમિક માહિતી......