અમદાવાદના મણિનગરમાં ઉત્તરાયણની રાત્રે ખૂની ખેલ ખેલાયો.. જૂની અદાવતમાં કેટલાક શખસોએ યુવકને સમાધાન માટે બોલાવી છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરવામાં આવી. આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.. સમગ્ર મામલે પોલીસે આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.