Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Kalpanachawla
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
North_east_delhi
Nagaland
East_delhi
North_delhi
West_delhi
Notoadulteration
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Thodadhyanse
Educationforall
Worldwaterday
Chaitranavratri
Railsafety
Bipinrawat
Cds
Smartrailyatri
Indianrailway

અમદાવાદ શહેર: કૃષ્ણનગરમાં તિક્ષ્ણ હથિયારો સાથે દારૂડિયાએ મચાવ્યો આતંક

અમદાવાદના કૃષ્ણનગરમાં તિક્ષ્ણ હથિયારો સાથે દારૂડિયાએ મચાવ્યો આતંક અને ઘરમાં ઘૂસી જાનથી મારી નાખવાની આપી ધમકી, સરદારનગરના સૈજપુર ટાવર વિસ્તારમાં આ ઘટના બની છે, ઘટના બનતાની સાથે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે અને દારૂ પિધા બાદ નિર્વસ્ત્ર થઇને કર્યો હોબાળો