વઢવાણ: સુરેન્દ્રનગર રાધે ટેનામેન્ટમાં આવેલ રાધેશ્વરી માતાજીના મંદિર ખાતે અન્નકૂટ નો પ્રસાદ ધરાવવામાં આવ્યો
નવા વર્ષની શરૂઆતના પ્રથમ દિવસે જ અનેક જગ્યાએ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યાં દિવાળી પરની ઉજવણી દરમિયાન સુરેન્દ્રનગર શહેરના રાધે ટેનામેન્ટ ખાતે આવેલ રાધેશ્વરી માતાજીના મંદિરે અન્નકૂટનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો અને ૧૨ વાગ્યે મહા આરતીનો આયોજન કરવામાં આવ્યું હતું. એમાં મોટી સંખ્યામાં સોસાયટીના સ્થાનિક લોકો જોડાયા હતા