આણંદ શહેર: *સ્પા/મસાજ પાર્લરોના સંચાલકોએ કર્મચારીઓની સંખ્યા સહિત ફોટોગ્રાફ સાથેની સપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે
જે અન્વયે જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સ્પા / મસાજ પાર્લરોની આડમાં ગુનાહીત કૃત્યો ન બને તે માટે સંચાલકોએ તેમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહિત ફોટોગ્રાફ સાથેની સપૂર્ણ વિગતો સંબંધિત વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે. આ ઉપરાંત શહેરના રહેણાંક વિસ્તારમાં તથા ઔદ્યોગિક વિસ્તારમાં મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા અન્ય ગેરકાયદે કૃત્યો પર નિયંત્રણ મૂકવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું