Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
Coronavirus
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
Uttarakhand
लखनऊ

Drainage operations are underway in Surat to remove floodwater from the Khadipur-affected areas through the city’s drainage network. The Hydraulic Department has initiated water evacuation, with a heavy flow of water seen passing through roadside drainage chambers. Special efforts are also being made to ensure that floodwater does not contaminate the city’s drinking water pipelines. A strong outflow of water has also been observed from drainage chambers in the Vesu area. 💧🚧 सूरत में खाड़ीपुर प्रभावित क्षेत्रों का पानी ड्रेनेज नेटवर्क के माध्यम से निकाला जा रहा है। हाइड्रोलिक विभाग द्वारा जल निकासी का कार्य युद्धस्तर पर किया जा रहा है। सड़क किनारे बने चैंबरों से तेज़ी से पानी निकलता देखा गया। साथ ही यह सुनिश्चित करने के लिए भी विशेष कार्रवाई की जा रही है कि बाढ़ का पानी पीने के पानी की पाइपलाइन में न मिले। वेसू क्षेत्र में भी चैंबरों से तेज़ बहाव के साथ पानी निकलता देखा गया। 💧🚧 સુરતમાં ખાડીપુરના ભરાયેલા પાણીના નિકાલ માટે હાઇડ્રોલિક વિભાગ દ્વારા ડ્રેનેજ મારફતે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. રસ્તા પર આવેલા ચેમ્બરમાંથી પાણીનો ઘસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ખાડીપુરના પાણી ભરાયેલા વિસ્તારોમાં ઝડપથી પાણીનો નિકા

Udhna, Surat | Jul 14, 2026

MORE NEWS

Surat Crime News: ચપ્પુ બતાવી રૂપિયા પડાવતા 3 આરોપીઓ ઝડપાયા

સુરતના પાલ વિસ્તારમાં ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપિયા પડાવવાના કેસમાં પાલ પોલીસે ગણતરીના કલાકોમાં મોટી સફળતા મેળવી છે.

પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, બાતમી અને વેશપલટો કરી કરાયેલી રેકીના આધારે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓની ઓળખ દેવ અનિલભાઈ પટેલ, યશ રાજેશભાઈ બારૈયા અને યશ દિનેશભાઈ ગલચર તરીકે થઈ છે.

આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

#surat #suratcrime #palpolice #suratpolice #breakingnews #gujaratnews #crime #extortion #robbery #bns #gujaratinews #hotlinenews #latestnews #india #suratbreaking #policeaction #crimeupdate #law #news #viral

Surat Crime News: ચપ્પુ બતાવી રૂપિયા પડાવતા 3 આરોપીઓ ઝડપાયા સુરતના પાલ વિસ્તારમાં ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપિયા પડાવવાના કેસમાં પાલ પોલીસે ગણતરીના કલાકોમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, બાતમી અને વેશપલટો કરી કરાયેલી રેકીના આધારે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓની ઓળખ દેવ અનિલભાઈ પટેલ, યશ રાજેશભાઈ બારૈયા અને યશ દિનેશભાઈ ગલચર તરીકે થઈ છે. આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. #surat #suratcrime #palpolice #suratpolice #breakingnews #gujaratnews #crime #extortion #robbery #bns #gujaratinews #hotlinenews #latestnews #india #suratbreaking #policeaction #crimeupdate #law #news #viral

Udhna, Surat | Jul 16, 2026

Fortune India 2026: દેશની સૌથી શક્તિશાળી મહિલાઓમાં નીતા અંબાણી નંબર-1

બિઝનેસ, ટેક, કોર્પોરેટથી લઈને... ભારતની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી, Neeta Ambani ટોચ પર

ફોર્ચ્યુન ઈન્ડિયાએ વર્ષ 2026 માટે દેશની "સૌથી શક્તિશાળી મહિલાઓ" ની નવી યાદી જાહેર કરી છે. આ વર્ષની યાદી સ્પષ્ટ સંદેશ આપે છે: દેશમાં પ્રભાવનું કેન્દ્ર રાજકારણથી કોર્પોરેટ જગત, ટેકનોલોજી અને વ્યવસાય તરફ સ્થળાંતર કરી રહ્યું છે. આ જ કારણ છે કે 2025ની યાદીમાં બીજા ક્રમે રહેલા રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણીને 2026ની યાદીમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે 2025ની યાદીમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ પ્રથમ ક્રમે છે.
આ વર્ષની યાદીમાં 100 એવી મહિલાઓને પ્રકાશિત કરવામાં આવી છે જેમણે સ્વતંત્ર રીતે વ્યવસાય, આરોગ્યસંભાળ, ટેકનોલોજી, મીડિયા અને સામાજિક સેવા જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે. જેમાં ખાસ સામાજિક સેવા અને આરોગ્યસંભાળના રેન્કિંગમાં નીતા અંબાણી ટોચ પર છે
રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી ગયા વર્ષે 2025માં બીજા ક્રમે હતા, પરંતુ આ વખતે તેઓ ટોચ પર પહોંચ્યા છે. 2020 થી સતત ટોચના બેમાં સ્થાન મેળવતા, શિક્ષણ, આરોગ્ય અને રમતગમતના ક્ષેત્રોમાં નીતા અંબાણીનો પ્રભાવ ઝડપથી વધ્યો છે. ઉલ્લેખનીય છે કે, તેમણે 2035 સુધીમાં તેમના સામાજિક કાર્યની અસર પાંચ ગણી વધારવાનું લક્ષ્ય રાખ્યું છે. આમાં મુંબઈમાં 2,000 બેડનું ભવ્ય 'મેડિકલ સિટી' અને એક નવી મેડિકલ કોલેજ બનાવવાની ભવ્ય યોજનાનો સમાવેશ થાય છે.

#neetaambani #fortuneindia #mostpowerfulwomen #reliance #reliancefoundation #businessnews #corporate #india #womenleaders #leadership #nirmalasitharaman #gujaratinews #hotlinenews #breakingnews #latestnews #entrepreneur #womenempowerment #top100 #news #2026

Fortune India 2026: દેશની સૌથી શક્તિશાળી મહિલાઓમાં નીતા અંબાણી નંબર-1 બિઝનેસ, ટેક, કોર્પોરેટથી લઈને... ભારતની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી, Neeta Ambani ટોચ પર ફોર્ચ્યુન ઈન્ડિયાએ વર્ષ 2026 માટે દેશની "સૌથી શક્તિશાળી મહિલાઓ" ની નવી યાદી જાહેર કરી છે. આ વર્ષની યાદી સ્પષ્ટ સંદેશ આપે છે: દેશમાં પ્રભાવનું કેન્દ્ર રાજકારણથી કોર્પોરેટ જગત, ટેકનોલોજી અને વ્યવસાય તરફ સ્થળાંતર કરી રહ્યું છે. આ જ કારણ છે કે 2025ની યાદીમાં બીજા ક્રમે રહેલા રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણીને 2026ની યાદીમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે 2025ની યાદીમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ પ્રથમ ક્રમે છે. આ વર્ષની યાદીમાં 100 એવી મહિલાઓને પ્રકાશિત કરવામાં આવી છે જેમણે સ્વતંત્ર રીતે વ્યવસાય, આરોગ્યસંભાળ, ટેકનોલોજી, મીડિયા અને સામાજિક સેવા જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે. જેમાં ખાસ સામાજિક સેવા અને આરોગ્યસંભાળના રેન્કિંગમાં નીતા અંબાણી ટોચ પર છે રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી ગયા વર્ષે 2025માં બીજા ક્રમે હતા, પરંતુ આ વખતે તેઓ ટોચ પર પહોંચ્યા છે. 2020 થી સતત ટોચના બેમાં સ્થાન મેળવતા, શિક્ષણ, આરોગ્ય અને રમતગમતના ક્ષેત્રોમાં નીતા અંબાણીનો પ્રભાવ ઝડપથી વધ્યો છે. ઉલ્લેખનીય છે કે, તેમણે 2035 સુધીમાં તેમના સામાજિક કાર્યની અસર પાંચ ગણી વધારવાનું લક્ષ્ય રાખ્યું છે. આમાં મુંબઈમાં 2,000 બેડનું ભવ્ય 'મેડિકલ સિટી' અને એક નવી મેડિકલ કોલેજ બનાવવાની ભવ્ય યોજનાનો સમાવેશ થાય છે. #neetaambani #fortuneindia #mostpowerfulwomen #reliance #reliancefoundation #businessnews #corporate #india #womenleaders #leadership #nirmalasitharaman #gujaratinews #hotlinenews #breakingnews #latestnews #entrepreneur #womenempowerment #top100 #news #2026

Udhna, Surat | Jul 16, 2026

પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં આશરે 3 મહિના પહેલાં અપહરણ કરાયેલા સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિ ધીરુ રામાણીનો આખરે હેમખેમ છુટકારો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધીરુ રામાણીના પરિવારજનો પાસે અપહરણકારોએ 100 કરોડ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ અંતે 4 મિલિયન યુરો એટલે કે આશરે રૂ. 44 કરોડની જંગી ખંડણી ચૂકવ્યા બાદ તેમનો છુટકારો થયો છે.
#DhiruRamani #SuratNews #DiamondIndustry #MaliKidnapping #BreakingNews

પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં આશરે 3 મહિના પહેલાં અપહરણ કરાયેલા સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિ ધીરુ રામાણીનો આખરે હેમખેમ છુટકારો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધીરુ રામાણીના પરિવારજનો પાસે અપહરણકારોએ 100 કરોડ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ અંતે 4 મિલિયન યુરો એટલે કે આશરે રૂ. 44 કરોડની જંગી ખંડણી ચૂકવ્યા બાદ તેમનો છુટકારો થયો છે. #DhiruRamani #SuratNews #DiamondIndustry #MaliKidnapping #BreakingNews

Udhna, Surat | Jul 16, 2026

Drainage operations are underway in Surat to remove floodwater from the Khadipur-affected areas through the city’s drainage network. The Hydraulic Department has initiated water evacuation, with a heavy flow of water seen passing through roadside drainage chambers. Special efforts are also being made to ensure that floodwater does not contaminate the city’s drinking water pipelines. A strong outflow of water has also been observed from drainage chambers in the Vesu area. 💧🚧 सूरत में खाड़ीपुर प्रभावित क्षेत्रों का पानी ड्रेनेज नेटवर्क के माध्यम से निकाला जा रहा है। हाइड्रोलिक विभाग द्वारा जल निकासी का कार्य युद्धस्तर पर किया जा रहा है। सड़क किनारे बने चैंबरों से तेज़ी से पानी निकलता देखा गया। साथ ही यह सुनिश्चित करने के लिए भी विशेष कार्रवाई की जा रही है कि बाढ़ का पानी पीने के पानी की पाइपलाइन में न मिले। वेसू क्षेत्र में भी चैंबरों से तेज़ बहाव के साथ पानी निकलता देखा गया। 💧🚧 સુરતમાં ખાડીપુરના ભરાયેલા પાણીના નિકાલ માટે હાઇડ્રોલિક વિભાગ દ્વારા ડ્રેનેજ મારફતે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. રસ્તા પર આવેલા ચેમ્બરમાંથી પાણીનો ઘસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ખાડીપુરના પાણી ભરાયેલા વિસ્તારોમાં ઝડપથી પાણીનો નિકા - Udhna News