Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

આહવા: ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતમાં,આહવા,વઘઈ, સુબીર તાલુકાના કુલ ૧૩ રસ્તાઓના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો

Ahwa, The Dangs | Sep 20, 2025
વિધાનસભાના નાયબ દંડકશ્રી તથા ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતમાં, આહવા, વઘઈ અને સુબીર તાલુકાના કુલ ૧૩ રસ્તાઓના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો.આ રસ્તાઓના નિર્માણ માટે કુલ ૮૨૮ લાખ રૂપિયાનો ખર્ચ થવાનો છે. જેમાં આહવાના ૪, વઘઈ તાલુકાના ૪ અને સુબીર તાલુકાના ૫ રસ્તાઓનો સમાવેશ થાય છે.કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, સરપંચશ્રીઓ તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા."

MORE NEWS

આહવા: ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતમાં,આહવા,વઘઈ, સુબીર તાલુકાના કુલ ૧૩ રસ્તાઓના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો - Ahwa News