Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

લીંબડી: ઝાલાવાડ માં ધન્વંતરી રથ બધી જગ્યાએ ન પહોચી શકતા અનેક લાભાર્થીઓને આ યોજના નો લાભ મળતો નથી. #Jansamasya

Limbdi, Surendranagar | Sep 17, 2025
રાજ્ય સરકાર ના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા મજુરી કામ કરતા શ્રમજીવી લોકો ના પરિવાર જનો ને લાલ બુક નો લાભ મળે એ માટે ધન્વંતરી આરોગ્ય રથ ને કામગીરી સોંપવામાં આવી છે. જો આ યોજના હેઠળ બાળકો ને શાળામાં સ્કોલરશિપ નો પણ લાભ મળે છે પરંતુ આ ધન્વંતરી રથ લીંબડી શહેરમા તથા ચુડા થાન અને બધી જગ્યાએ પહોંચતો ન હોવાના લીધે લાભાર્થીઓને લાભ મળે તે યોગ્ય કાર્યવાહી કરવા શ્રમ અને રોજગાર મંત્રીને રજૂઆત કરી હોવાનું નિલેશ ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી

MORE NEWS