ભાવનગર શહેર: પીચ્છલા વોર્ડના કોંગ્રેસના મહિલા ઉમેદવારને પૈસાની ઓફર કરાઈ હોવાનો આક્ષેપ કરી ડોન ચોક ખાતેથી પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Apr 15, 2026
ભાવનગર મહાનગર પાલિકાની ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયું છે. ચૂંટણીમાં ફાર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે પીચ્છલા વોર્ડના મહિલા ઉમેદવારએ ફોર્મ પરત ખેચ્યું છે. જ્યારે કોંગ્રેસના જ અન્ય મહિલા ઉમેદવારને પૈસાની ઓફર કરાઈ હોવાનો આક્ષેપ ડોન ચોક ખાતેથી કરાયો હતો.