ગોધરા: વોર્ડ નં 6 ના અપક્ષ ઉમેદવારે કહ્યું અટકેલા વિકાસ કાર્યોને ગતિ આપવા ફરી મેદાનમાં આવી છું
ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ઉમેદવારો પોતપોતાના મતવિસ્તારમાં જનતાનો વિશ્વાસ જીતવા પ્રયત્ન કરી રહ્યા છે. વોર્ડ નંબર 6 ના પૂર્વ સભ્ય ફાતિમાબેન ફરી એકવાર જનતાની સેવામાં આવવા માટે ઉત્સાહિત છે. દસ વર્ષના અનુભવ અને જૂના કામોના જોરે તેઓ આ વખતે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.