ભાવનગર શહેર: કાળીયાબીડ સપ્તપતિ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી મહાનગરની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા યોજાઈ
Bhavnagar City, Bhavnagar | Apr 3, 2026
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના વોર્ડ વિસ્તારમાં ચૂંટણી લડવા માંગતા કાર્યકર્તાઓની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા નિરીક્ષકો દ્વારા ચૂંટણી લાડવા માંગતા ઈચ્છુંકો સાંભળવામાં આવ્યા હતા.