ગોધરા: વાવડી ટોલનાકા પાસે અકસ્માત સર્જાયો કારની ટક્કરે દૂધ ભરી પરત ફરતા બે પશુપાલક યુવકો ઇજાગ્રસ્ત થયા
ગોધરાના વાવડી ટોલનાકા પાસે અકસ્માત સર્જાયો કારની ટક્કરે દૂધ ભરી પરત ફરતા બે પશુપાલક યુવકો ઇજાગ્રસ્ત થયા ગોધરા તાલુકાના વાવડી ટોલનાકા નજીક આજે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે બાઇક ને જોરદાર ટક્કર મારતાં બાઈક સવાર બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. રાયસીંગપુરા ગામના પશુપાલક યુવકો વાવડી નેસ દૂધ ઉત્પાદક સહકારી મંડ