Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

આહવા: સુબીર પોલીસ સ્ટેશન અપહરણ ગુન્હાના આરોપીને મહારાષ્ટ્ર રાજ્યમાંથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ડાંગ-આહવા

Ahwa, The Dangs | Sep 20, 2025
જીજ્ઞેશભાઈ દિનેશભાઈ દળવી રહે.ગીરમાળગામ તા.સુબીર જી.ડાંગ વાળો છેલ્લા ૩ માસથી સગીર વયની દિકરીને લગ્ન કરવાની લાલચ આપી પટાવી ફોસલાવી ફરીયાદીના વાલીપણા માંથી અપહરણ કરી લઇ નાસી ગયેલ હોય. ઉપરોક્ત અપહરણના ગુન્હામાં નાસતો ફરતો આરોપી- જીજ્ઞેશભાઈ દિનેશભાઈ દળવી હાલમાં મહારાષ્ટ્ર રાજ્યના નાશિક જીલ્લાના પિપલનેર થી બાતમીના આધારે પકડી પાડેલ છે

MORE NEWS

આહવા: સુબીર પોલીસ સ્ટેશન અપહરણ ગુન્હાના આરોપીને મહારાષ્ટ્ર રાજ્યમાંથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ડાંગ-આહવા - Ahwa News