દસ્ક્રોઈ: નોબલ નગરના રસ્તા પર ખુલ્લેઆમ દારૂની પાર્ટી કરતા નબીરાઓ,વિડીયો થયો વાયરલ
નોબલ નગરના રસ્તા પર ખુલ્લેઆમ દારૂની પાર્ટી કરતા નબીરાઓ,વિડીયો થયો વાયરલ અમદાવાદના નોબલ નગર ટર્નિંગ પાસેના રસ્તા પર ખુલ્લેઆમ દારૂની પાર્ટી કરતા ૪-૫ નબીરાઓનો વીડિયો આજે બપોરે ૧૨ વાગ્યે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં આ અસામાજિક તત્વો નિશ્ચિંતપણે દારૂ પીતા અને પાર્ટી કરતા જોવા મળે છે, જેનાથી શહેરમાં પોલીસ અને કાયદાના ડરના અભાવની ચર્ચા તેજ થઈ છે. આ ઘટન