અમીરગઢ: ગુજરાત ATS દ્વારા ત્રણ આતંકી ધરપકડ કર્યા બાદ બોર્ડર પર કરવામાં આવેલી કામગીરી મામલે અમીરગઢ પીઆઇએ પ્રતિક્રિયા આપી
ગુજરાત એટીએસ દ્વારા ત્રણ આતંકીઓની ધરપકડ કરવાના બાદ બનાસકાંઠા અને રાજસ્થાનની અમીરગઢ બોર્ડર ઉપર પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે સોમવારે રાત્રે 12:00 કલાકે અમીરગઢ પીઆઇ બીડી ગોહિલે પ્રતિક્રિયા આપી હતી.