સોનગઢ સરકારી દવાખાના પાછળથી ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતો હોય જે બાદમીની રહે તપાસ કરતાચેતનભાઇ મકવાણા નામનો વ્યક્તિ જે રહેવાસી શિહોર ન હોય જે ભૂતિયો મકાન પડતર તરીકે પડ્યું હોય તેની અંદર ઘનતાનમાં સંતાડી અને વેચાણ કરતો હોય સોનગઢ પોલીસ દ્વારા રૂપિયા 6,572 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી ધોરણ સર ની કાર્યવાહી કરવામાં આવી છે