રાજકોટ: ખોડલધામમાં નવરાત્રી ઉત્સવ દરમિયાન એક શખ્સનો ચાર શખ્સો પર છરી વડે હુમલો, પોલીસ કાફલો ઘટના સ્થળે
Rajkot, Rajkot | Sep 30, 2025 ગઈકાલે મોડી રાત્રે 12:30 વાગ્યાની આસપાસ શહેરના ખોડલધામમાં ચાલી રહેલ નવરાત્રી ઉત્સવ દરમિયાન એક શખ્સ વીઆઈપી એન્ટ્રીમાં ઘૂસી ગયો હતો કાર્યકર્તાઓ દ્વારા તેને ત્યાંથી ઉઠવાનું કહેવાતા શકશે ઉસકે રાઈને આ કાર્યકર્તાઓ પર છરી વડે હુમલો કરી તેમને ઇજાગ્રસ્ત કર્યા હતા. હુમલામાં ઇજાગ્રત થયેલ ચાર વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.