ગોધરા: SRP ગ્રાઉન્ડ પર ક્રિકેટનો રોમાંચ: ‘વાલા પ્રેઝન્ટ ટેનિસ ટૂર્નામેન્ટ’ માં માસૂમ-11 ચેમ્પિયન
ગોધરાના SRP ગ્રાઉન્ડ પર ક્રિકેટનો રોમાંચ: ‘વાલા પ્રેઝન્ટ ટેનિસ ટૂર્નામેન્ટ’ માં માસૂમ-11 ચેમ્પિયન,ગોધરાના SRP ગ્રાઉન્ડ ખાતે રમતગમતના ઉત્સાહ સાથે 'વાલા પ્રેઝન્ટ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ'નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં કુલ 12 જેટલી મજબૂત ટીમોએ મેદાનમાં ઉતરીને પોતાના કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.ગત મોડી રાત્રે રમાયેલી ફાઈનલ મેચમાં ટૂર્નામેન્ટની બે દિગ્ગજ ટીમો, યાદગાર-11 અને માસૂમ-11 સામસામે ટકરાઈ હતી. રોમાંચક મુકાબલામ