વડગામ: કલેકટરની અધ્યક્ષતામાં મતદાર સુધારણા અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજાઈ
બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં મતદાર સુધારણા અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજવામાં આવી હતી અને ચૂંટણીપંચના નિયમનુ ચુસ્તપણે પાલન કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હોવાની જાણકારી આજે સોમવારે રાત્રે 10:15 કલાક આસપાસ મળી છે.