હળવદ: હળવદમાં સ્પોર્ટસ સંકુલ સામે અજાણ્યા યુવકનું હાર્ટ એટેકથી મોત
Halvad, Morbi | Oct 22, 2026 હળવદના સ્પોર્ટસ સંકુલ સામે એક અજાણ્યા યુવકનું હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યું છે. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા, પરંતુ મૃતક યુવકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.