જિલ્લામાંથી એક સાથે 417 પોલીસ કર્મીઓની બદલીના ઓર્ડર કરાયા, પોલીસ વડા કચેરી ખાતેથી માહિતી અપાઈ
Bhavnagar City, Bhavnagar | May 14, 2026
ભાવનગર પોલીસ બેડામાં કરવામાં આવ્યો ધરખમ ફેરફાર, પોલીસ બેડામાં 417 પોલીસ કર્મચારીઓની એક સામટે કરવામાં આવી બદલી, વર્ષો થી અડીંગો જમાવીને બેસેલા કર્મચારીઓની બદલી, ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ભાવનગર જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા 417 પોલીસ કર્મચારીઓની કરી આંતરીક બદલી, 224 પોલીસ કર્મચારીઓની જાહેર હિતમાં તેમજ 193 પોલીસ કર્મચારીઓની પદર ખર્ચે કરવામાં આવી બદલી......