અસારવા: અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારે મીડિયા મોનિટરીંગ સેન્ટરની મુલાકાત લીધી
*સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026: અમદાવાદ* ***** *અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી સુજીત કુમારે મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લીધી* ***** *અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે મીડિયા મોનિટરીંગ સેન્ટર કાર્યરત કરાયું* ****** 26મી એપ્રિલના રોજ અમદાવાદ શહેર/જિલ્લામાં યોજાનાર અમદાવાદ મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુક્ત, ન્યાયી અને