સિહોર: શિહોરના ભોજાવદર ખાતે દિવાલના ચણતર કામ કરતા માથાકૂટ કરી મારી નાખવાની ધમકી જાતિ વિરુદ્ધ હડધૂત કરી પોલીસ ફરિયાદ સિહ
શિહોર પોલીસ સ્ટેશન ની અંદર અશોકભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેઓ પોતાના ભોજાવદર ખાતે આવેલા ઘરની દિવાલ ચણતા હોય તે દરમિયાન અચાનક ઝીણાભાઈ ભરવાડ નામના વ્યક્તિ આવી દિવાલ કેમ અહીં ચણે છો અને દિવાલ અચાનક પાડી દીધી અને જેમ ફાવે તેમ બોલવા મંડ્યા ઉપરાંત ગાળો દીધી જાતિ વિરુદ્ધ અડધુત કરતા ઝીણાભાઈ ભરવાડ વિરુદ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ